'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

કોપીરાઇટ©

© જાહેર જનતાને જણાવવાનું કે…………આ બ્લોગનો હેતુ ગુજરાતી સાહિત્ય,સમાચાર,ફોટા,વીડીયો તેને લોકપ્રિય બનાવવાનો છે.વન્યજીવનું સંરક્ષણ પ્રત્યે તથા ગ્લોબલવોર્મિગ સામે મારી ભાષામાં,મારા લોકોને આગહ કરવાનો છે અહીં રજૂ કરેલ કૃતિઓ,સાહિત્ય,સમાચાર,ફોટા,વીડીયો, તથા સંગીતના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે.તેને આ મારા બ્લોગ પર પ્રસિદ્ધ્ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાનાં પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના અભ્યારણ્ય તથ પર્યાવરણ બચાવ’વાના નિઃસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બિરદાવશે બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે – તે લેખકોના વિચારો છે.જે-તે લેખો નીસાથે સ્ત્રોત નિર્દેશિત રહેશે. જો કૉપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.(નીચે દર્શાવેલા બોક્ષની મદદથી કૉપીરાઈટસ્‌ ભંગ અંગે જાણ કરો )મારી કોસીસ એ છે કે ગુજરાતી સાહિત્ય,સમાચાર,ફોટા,વીડીયો તથા કાવ્યો અને ગઝલ દ્વારા પર્યાવણની જાણકારી લોકોને આપુ.

આભાર.

જયહિંદ, જય ગરવી ગુજરાત

%d bloggers like this: