'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

કુદરતની સંતુલિત અવસ્થા એટલે પર્યાવરણ

સ્ત્રોત : ગુજરાતી ગ્રૂપ (વિનીત રાણા)

Advertisements

5 responses to “કુદરતની સંતુલિત અવસ્થા એટલે પર્યાવરણ

 1. Mukund Desai 'MADAD' રવિવાર,11 જુલાઇ, 2010 પર 8:09 પી એમ(pm)

  તમારી વેબ સાઇટ જોઇ.સુન્દર,માહિતી ભરપુર છે. આનન્દ થયો.

 2. અશોક મોઢવાડીયા રવિવાર,11 જુલાઇ, 2010 પર 11:13 પી એમ(pm)

  “૧ પર્યાવરણ દિવસ અને ૩૬૪ પ્રદૂષણ દિવસ” સારો ચાબખો માર્યો. વર્ષો પહેલાં અમારા ઘરમાં ચકલીના (હાઉસ સ્પેરો) ઓછામાં ઓછા ચાર માળા બનતા, આજે સારાયે વિસ્તારમાં (આમ તો સારાયે જુનાગઢ શહેરમાં, છેક હાઇવે બાયપાસ વિસ્તાર સુધી) ચકલી જોવા મળતી નથી ! કહે છે કે મોબાઇલના સિગ્નલોના પ્રદુષણને કારણે ચકલીઓ ભાગી ગઇ છે. વાત પણ સાચી જ લાગે છે. કારણ કે એની એજ વસ્તિ છે, એટલા જ વૃક્ષો છે, ચણવાનું પણ મળી રહે છે, અને માળા બાંધવા માટે જે ખોખાઓ મુકેલા તે પણ છે જ. નવા માં ફક્ત થોડા મોબાઇલ ટાવરો બન્યા છે ! ચકલીઓ ફરી માળો કરવા હેવા થાય તેવી કોઇ તરકીબ ખરી ?

  • રાજની ટાંક સોમવાર,12 જુલાઇ, 2010 પર 9:02 પી એમ(pm)

   શ્રી અશોકભાઈ,આ વસ્તુને રોકવી મુશ્કેલ નહીં પણ નામુમકિન છે.ટેકનોલોજીનો વિકાસ દિવસેને દિવસે વ્યાપક થઈ રહ્યો છે.સ્કુલમાં ભણવા જતા ટાબેરીયાઓ પાસે પણ મોબાઈ આવી ગયા.રેડિયો એક્ટીવ તરંગ તથા વિદ્યુતચુંબકિય તરંગોનું આક્રમણ વધવાનું જ છે.વિનીતભાઈની પોસ્ટ દરેકે વાંચવા જેવી છે,જેથી બ્લોગ જગતમાં વહેચવાની ઈચ્છા થઈ.

 3. ડો. કિશોરભાઈ એમ. પટેલ મંગળવાર,22 માર્ચ, 2011 પર 11:43 પી એમ(pm)

  આદરણીયશ્રી. રજનીભાઈ

  આપે શ્રી. વિનિતભાઈની સુંદર પોસ્ટ મુકેલ છે,

  આજે તો પાછો વિશ્વ જળ દિન ઉજવે છે. સાચુને ભાઈ

  સાચે જ આ પોસ્ટ વિનીતભાઈની દરેકે વાંચવા જેવી છે,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: