'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

એક ગુલાબ હતુ

ઓલપાડ............. 23 મેં, 2010

પ્રભાતે   છોડ  પર  એક  ગુલાબ  હતુ,

એની પર ભમરાનું અદ્‍ભુત ગુંજન હતુ,

બપોરે   થતા  માત્ર  એક   છોડ  હતું,

સાંજે ન પૂછ મને…!એક શીશીમાં હતું.

-રાજની ટાંક

Advertisements

5 responses to “એક ગુલાબ હતુ

  1. ડો. કિશોરભાઈ એમ. પટેલ મંગળવાર,22 માર્ચ, 2011 પર 11:45 પી એમ(pm)

    રજનીભાઈ આપને ખુબ ખુબ અભિનંદન

    હ્દય હચમચાવી નાંખ્યુ સાહેબ

    જો માણસ પાસે હ્ર્દય જેવી કોઈ જીવંત ચીજ બચી હોય તો સાહેબ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: